. . .
. . .
શ્રેષ્ઠ ગુજરાતી સ્પર્ધા માં આપનો મત અપવા અને આ સ્પર્ધા અંગે વધુ જાણવા માટે નીચે આપેલી કડીની મુલાકાત લો –
http://netjagat.wordpress.com/2011/10/01/gujarati-blog-world-toppers/
. . .
ઇંટરનેટ પર બ્લોગ ધરાવતા અને વાંચનનો શોખ ધરાવતા દરેક મિત્રોને ખાસ વિનંતી કે આપ આપનો મત ચોક્કસ આપશો.
આભાર.
[via – http://netjagat.wordpress.com]
Why not arrange all blogs on one page and find out which blogs are clicked so often by viewers through some type of clickOmeter?
Most Bloggers know Hindi but very slow to promote Gujarati literature in Hindi in Gujarati lipi.
Why not write Hindi In Gujarati lipi?
http://saralhindi.wordpress.com/
Thanks for this information. I voted for you.
મારા બગીચાને આપનો કિમતી મત આપવા બદલ આભાર. જો કે આ પોસ્ટનો હેતુ માત્ર “મારા બગીચા” ને જ મત આપવા માટે નથી. આ પોસ્ટ આપ સૌ વાચક મિત્રો જાણકારી હેતુ અહી મુકવામાં આવી છે તેની ખાસ નોંધ લેશો.
આપ આપને મનપસંદ અને વાચવાં ગમતા વધુમાં વધુ પાંચ બ્લોગને ત્યાં જણાવીને આપનો કિમતી મત આપી શકો છો.
આભાર.
દર્શિતભાઇ,
ખુબ ખુબ આભાર એકદમ સરસ અને ગુજરાતી મિત્રો ને સારું વાંચન અને ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે સારી માહિતી પૂરી આપેલ છે.
હેતલ..
એકદમ સરસ સારી માહિતી આપેલ છે.