. . .
હવે એને જોવાનો કોઇ અર્થ નથી..
મને સમજી શકે એવું એનું દિલ નથી..
એ તરછોડયા કરે અને..
એને હું ચાહ્યા કરું એ વાત મને મંજૂર નથી..
આંખો રડી.. દિલ રડયું..
હવે આંસુ સારવાનો કોઇ અર્થ નથી..
ભલે હું હાર્યો અને એ જીતી..પણ..
મારી હાર જેવો દમ એની જીત માં નથી..
એને પામી શકું.. એવી કોઇ રેખા મારા હાથમાં નથી..
પણ નસીબદાર તો એ નથી..
કેમ કે એના નસીબમાં હું નથી !!
. . .
( સરસ મનગમતા સંદેશમાંથી )
sundar rachna…
સરસ રચના મિત્ર…
આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા
આભાર શ્રી ગોવિંદભાઇ,
આપને પણ દિપાવલી પર્વની ઘણી શુભેચ્છાઓ…
સરસ
શ્રિ દર્શીત ભાય . આપ્નો બગિચો સરસ ખિલિ રહ્યો છે. સરસ પુશ્પો થિ સગ્ધિત છે.અભિનન્દન સ્વિકર્સો. શુભેછા સાથે , સદ્ભભવ્ના . બગિચો દિન પ્ર્તિ દિન મેહ્ક્તો રહે અએવિ પ્રથ્ના ક્ર રુછુ.
આપનો ખુબ-ખુબ આભાર..