કોઇ નાજુક ક્ષણે અનુભવાયેલી એક મજબુરી…
બગીચાનંદના સંવેદનોમાંથી..
નોંધઃ અહી દરેક સહમત થાય તે જરૂરી નથી.

આપની સમક્ષ છે બાબા બગીચાનંદના સંદેશ નો વિભાગ.
અહી મળશે પોતાના અ’જ્ઞાન (એટલે કે અતિજ્ઞાન) માટે વિશ્વભરમાં જાણીતા અને ઇ’ભક્તોના લોકલાડીલા બાબા બગીચાનંદ તથા તેમની અ’જ્ઞાન વાણી, ઇ’સંદેશ અને તેમના વિવિધ ઇ’પ્રવચનના અંશ..
સર્વે ઇ’આત્માનું કલ્યાણ એ જ બાબા બગીચાનંદનો જીવન ધ્યેય છે.
. . .
આજની વણમાંગી સલાહ..
. .
” જીવનમાં જેટલા સલાહકારો ઓછા રાખશો એટલા જલ્દી આગળ વધશો. “
. .
.
– “અલ્પજ્ઞાની બાબા બગીચાનંદની વણમાંગી સલાહ” માંથી..
. . .