અરિસો, પ્રતિબિંબ અને વ્રજ!
ચાર વ્રજ એકસાથે!

એવી અપડેટ્સ જે નિયમિત જીવન અપડેટ્સમાં ઉમેરી ન શકાય છતાંયે મારી જીંદગીનો એક ભાગ છે, તો એવી વાતો આ અન્ય અપડેટ્સ વિભાગમાં અલગથી ઉમેરાયેલી છે.
મારા બગીચાના આ વિભાગમાં આપનું સ્વાગત છે!
મારા બગીચાના ઇતિહાસમાં અમે પ્રથમવાર રજુ કરવા જઇ રહ્યા છીએ..
એક સંપુર્ણ પારિવારિક ચલચિત્ર. (એટલે કે વિડીયો!)
લુંગી ડાન્સ આવો ન હોય એવી ટિપ્પણી કરવી નહી. – લિ. હુકમથી


– નોંધ: