કેટેગરી અન્ય અપડેટ્સ
એવી અપડેટ્સ જે નિયમિત જીવન અપડેટ્સમાં ઉમેરી ન શકાય છતાંયે મારી જીંદગીનો એક ભાગ છે, તો એવી વાતો આ અન્ય અપડેટ્સ વિભાગમાં અલગથી ઉમેરાયેલી છે.
મારા બગીચાના આ વિભાગમાં આપનું સ્વાગત છે!
થોડીક સારી સલાહ… મારા, તમારા અને બધા માટે
કોઇ મિત્ર દ્વારા મને ઇમેઇલથી મોકલવામાં આવેલી આ સુંદર સલાહ આપણા જીવનમાં જરુર ઉતારવી જોઇએ. કોઇ સલાહ આપે એ કોઇને ન ગમે પણ એક વાર વાંચશો તો આપને જરુર ગમશે તેની મને ખાતરી છે.
—
[1] સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.
[2] કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા હોય છે.
[3] દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
[4] તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં.
[5] તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.
[6] આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ… જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.
[7] સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.
[8] જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.
[9] ઘસાઈ જજે, કટાઈ ના જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.
[10] હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.
[11] લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.
[12] તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.
[13] ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય એનો પણ.
—
List of different Gujarati blogs & Websites
List of different gujarati blogs and websites
— લેટેસ્ટ અપડેટ અને સુધારાઓ છેક નીચે મળશે! —
“ભૃગુસંહિતા” – જ્યોતિષશાસ્ત્રનો મહાગ્રંથ
“મારો બગીચો” – મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..
Gazal | Just another WordPress.com site
Gujarati books reviews and Gujarati articles.
Gujarati Jokes, Santa Banta, Chhagan Magan , ગુજરાતી જોક્સ
Gujarati Literary Academy of N.A.
Journey to SQL Authority with Pinal Dave
kesuda – a gujarati blog by kokila & meenal
Modern Art of Shweta Mehta Topiwala
My India & My Language & My People
Palette બીરેનભાઈ કોઠારી નો બ્લોગ
Talatdhk’s Blog | Just another WordPress.com site
Technoracks Tech Lab -હિરેન મોઢવાડીયા
WordPress.com — Get a Free Blog Here
| H i l h i l a r i o u s |.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.| નર્મમર્મ |
~!!! શોધું છું એક આકાશ, ક્ષિતિજ ની પેલે પાર !!!~
અભ્યારણ્ય ભાવ અને વિચારોનાં વમળ
અમિત પરીખનો બ્લોગ – મૌન બોલે છે!
આર્થિક જગત ——————-પ્રશાંત વાળા — ની કલમે
ઉત્તુન્ગ આરોહણ – પ્રક્રુતીમા અને જીન્દગીમા…
ખીલતુ “ગુલાબ” ( ‘હ.વા.’ ની કલમે.)
ગુજરાતી ભાષા માં મારા વિચારો !
ગુજ્મોમ.કોમ – માતૃત્વ ની કેડીએ…
ગુડ મૉર્નિંગ ઑનલાઇન – સૌરભ શાહ
જન્મભૂમિ-કર્મભૂમિની અનુભૂતિ ( વેસ્મા-> સુરત <-સરસ )
ડો મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો
દિવ્યેશ પટેલ °• ღ દિલ ચોરી લેનાર ღ •°™
ધાનધાર મેવાડા સુથાર સમાજનો બ્લોગ
નરેન્દ્રભાઈ મોદી ,મુખ્યમંત્રી ગુજરાત
નવજાતશિશુ -સ્નેહ થી લઈએ સંભાળ્…
પૂછીને થાય નહિ પ્રેમ… તુષાર શુક્લા
પ્રેમ માં મીઠી વેદના..!!(- વિવેક ટાંક )
ભજનામૃત + અમૃતવાણી = ભજનામૃતવાણી
ભરત ત્રિવેદીઃ કાવ્યો, ગઝલો, નિબંધ
મનિષ મિસ્ત્રીનાં Melbourne Musings
મારા વિચારો મારી માત્રુ ભાષા માં
મારી કવિતા અને ગઝલમાં ખૂશીનો રંગ છે
મારી લાઈફ મારા શબ્દોમાં -સુમન જાડેજા
મૌલિક ગુજરાતી સાહિત્ય (હાઇકુ-દેહ ગઝલોનું જન્મસ્થાન)
રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો
રીડગુજરાતી.કોમ – નવા લેખો, નવા વિભાગો
રૂડુ કાઠિયાવાડ – અશ્વિન પઢિયાર
લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો બ્લોગ
લોકભારતીનું ગ્રામઉચ્ચશિક્ષણમાં પ્રદાન
વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનું
વિચારોનો વૈભવ અને શબ્દોની જાહોજલાલી
વેદાંગ એ. ઠાકર ની અંતરંગ વાતો | જીવન ની દરેક પળોજણ ને માણવી એજ મજા છે
શબ્દસભા : સાહિત્યરસિક બર્ડાઇ બ્લૉગ
શબ્દો ‘શમા’ના, દિલ ‘દીપ્તિ’નું…
શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર
વર્ષ – 2018
Envyem – સમઝણ ના સથવારે, જ્ઞાન ની ગંગા માં – એક ડૂબકી
વર્ષ – 2019
ઝાલરટાણે કરેલી લમણાઝીંક – રોજબરોજની ઘટનાઓ ઉપર મારું મુખત્યારનામું
તરબતર….. – ભીની .. ભીની .. લાગણીઓથી તરબતર …. આવો ….. હળીએ ……. મળીએ….
“તથ્ય” – અતુલ બગડા – શક્યતાની હદ સુધી વિચારવા દે …….
Gujarati Stories – પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો
નંજની – “ન થી નવી જિંદગી ની શરૂઆત થઈ ને અંજની પૂરી થઈ.. નંજની બની..”
વર્ષ – 2020
વેલ્થ જીફી – ગુજરાતીમાં વ્યક્તિગત નાણાકીય આયોજનની જાણકારી
વર્ષ – 2022
https://competitivegujarat.in/
