સુનો.. રેટીંગ દે કર જાના!

seperator in post રેટીંગ વ્યવસ્થા

~ ઉપર જે સંવાદ છે તે એક હિન્દી ટ્વીટનું ગુજરાતી વર્ઝન છે. અહીથી કોપી-પેસ્ટ કરનારને હાથ-પગ જોડીને વિનંતી કે કમ-સે-કમ ભાષાંતર ક્રેડીટ તો આપજો. 🙏1 

review rating star with a man રેટીંગ વ્યવસ્થા

~ ઓકે તો આજે નવી વાત એ છે કે થોડા દિવસથી મારા બગીચામાં ઉમેરાયેલી દરેક વાતોના અંતે રેટીંગ આપવાની વ્યવસ્થા ઉમેરવામાં આવી છે. (શા માટે? યાર એવું બધું નહી પુછવાનું.)

~ આજકાલ બધે રેટીંગ મેળવવાની બહુ જ બોલબાલા છે, તો થયું કે અમે પણ સમય પ્રમાણે બગીચાને અપડેટ કરીએ! પરિવર્તન સંસારનો નિયમ છે અને એવું બધું… (સાચું કહું તો મને ઇચ્છા થઇ એટલે આ કર્યું છે, પણ બધાએ ‘સમય પ્રમાણે અપડેટ કરવા’-નું બહાનું જ ધ્યાનમાં લેવું.2)

~ બગીચાના મુલાકાતીઓ જે ઇચ્છે તે રેટીંગ આપી શકે છે. એક વ્યક્તિ એક જ વાર રેટીંગ આપી શકે અને છેલ્લે એવરેજ રેટીંગ દેખાય તેવી અહી વ્યવસ્થા છે. (સાવ દુશ્મની ન કાઢજો. દિલ પર હાથ મુકીને રેટીંગ આપજો. ઉપરવાળો બધું દેખે છે.3)

~ કોઇપણ દોસ્ત વાટકી-વહેવાર કે આંખની શરમ વગર અને લોગ-ઇનની માથાકુટ વગર બિન્દાસ્ત રેટીંગ આપી શકે તેવી સુવિધા છે. (જો કે ‘બે’ થી ઓછા સ્ટાર આપનાર માટે ખાનગીમાં પ્રતિભાવ આપવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે!)

~ રીડર એપ્લીકેશન કે આર્કાઇવ્ઝમાં વાંચતા લોકો રેટીંગ નહી આપી શકે. જે તે પોસ્ટને મારા બગીચામાં ઓપન કરીને જ ‘રેટ’ કરી શકાશે. (રીડરમાં પણ રેટીંગ થઇ શકે તે વિશે ક્યારેક વિચારીશું.)

~ હા તો સુનો.. રેટીંગ દે કર જાના… 👇

મુવીઝ એન્ડ મી! [2019]

વર્ષ 2019 માં જોવાયેલ મુવીઝ નું લિસ્ટ

forrest gump ,movie
મુવીનું નામ:
Forrest Gump [1994]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 8.8/10
પોસ્ટની લીંક: નથી.
avengers-infinity-war-3x5
મુવીનું નામ:
Avengers – Infinity War [2018]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 8.5/10
પોસ્ટની લીંક: નથી.
uri film poster and rating
મુવીનું નામ:
URI The Surgical Strike [2019]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 8.7/10
પોસ્ટની લીંક: નથી.
A Beautiful Mind Movie
મુવીનું નામ:
A Beautiful Mind [2001]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 8.2/10 
પોસ્ટની લીંક: અહીં.
Manmarziyaan movie poster
મુવીનું નામ:
Manmarziyaan [2018]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 6.9/10
પોસ્ટની લીંક: નથી.
Dead Poets Society (1989)
મુવીનું નામ:
Dead Poets Society (1989)
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 8.1/10
પોસ્ટની લીંક: નથી.
gujarati movie Chal jivi laiye 2019 - ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઇએ - 2019 માં જોવાયેલ મુવીઝ
મુવીનું નામ:
ચાલ જીવી લઇએ [2019]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 8.5/10
પોસ્ટની લીંક: નથી.
મુવીનું નામ:
Name
બગીચાનંદનું રેટીંગ:

IMDb: /10
પોસ્ટની લીંક: નથી.
મુવીનું નામ:
Name
બગીચાનંદનું રેટીંગ:

IMDb: /10
પોસ્ટની લીંક: નથી.
bottom image of post : 2019 માં જોવાયેલ મુવીઝ
આ પણ જુઓઃ

વર્ષ 2018 માં જોવાયેલ મુવીઝ નું લિસ્ટ

મુવીઝ એન્ડ મી! [2018]

વર્ષ 2018 માં જોવાયેલ મુવીઝ નું લિસ્ટઃ

sharato laagu gujarati movie 2018
મુવીનું નામ:
શરતો લાગુ [2018]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 7.7/10
પોસ્ટની લીંક: નથી.

મુવીનું નામ:
Kedarnath [2018]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 6.0/10
પોસ્ટની લીંક: નથી.
Dhadak movie hindi 2018 - વર્ષ 2018 માં જોવાયેલ મુવીઝ નું લિસ્ટ
મુવીનું નામ:
Dhadak [2018]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 4.5/10
પોસ્ટની લીંક: નથી.
Hindi movie dhanak 2015 - વર્ષ 2018 માં જોવાયેલ મુવીઝ નું લિસ્ટ
મુવીનું નામ:
Dhanak [2015]
બગીચાનંદનું રેટીંગ:
મારો બગીચો અને મુવી રેટીંગ
IMDb: 8.0/10
પોસ્ટની લીંક: નથી.
મુવીનું નામ:
Name
બગીચાનંદનું રેટીંગ:

IMDb: /10
પોસ્ટની લીંક: નથી.
મુવીનું નામ:
Name
બગીચાનંદનું રેટીંગ:

IMDb: /10
પોસ્ટની લીંક: નથી.
bottom image of blog text - 2018 માં જોવાયેલ મુવીઝ
આ પણ જુઓઃ

વર્ષ 2019 માં જોવાયેલ મુવીઝ નું લિસ્ટ