પોતાના અ.જ્ઞાન (એટલે કે અતિજ્ઞાન) માટે વિશ્વભરમાં જાણીતા અને ઇ'ભક્તોના લોકલાડીલા એટલે બાબા બગીચાનંદ!
આજ સુધી હજારો ઇ-ભક્તોએ તેમની વાણીનો અને સત્સંગનો લાભ લઇને સુખરૂપ જીવનસંસાર પાર કર્યો છે. વિરાન જંગલમાં ઉભો થયેલો તેમનો આશ્રમ આજે કેટલાયે લોકોના જીવનમાં જીવંત સ્થાન ધરાવે છે! (બસ. હવે આનાથી વધારે ખોટું નહી લખી શકાય.)
View all posts by બાબા બગીચાનંદ
Published
7 thoughts on “અ’જ્ઞાનવાણી..!!!”
બીજો બોધપાઠ આલ્ફા મોલની સામે જોઈને સ્ફૂર્યો હશે? 😉
અલ્પજ્ઞાની બગીચાનંદના મત મુજબ હિંદુ ધર્મમાં સ્વને ‘બ્રહ્મ’ અને ‘પરમેશ્વર’નું રૂપ ગણવામાં આવ્યા છે અને જો તેને અનુસરીયે તો ભગવાન આપણી અંદર જ સમાયેલા છે.
એટલે ભગવાનને મેળવી આપતા કોઇપણ ખોટા દાવેદારો કે બાલિસ વાતો કરતા પંથને પકડવા કરતાં દિલને અનુસરીને સુંદર કાર્યમાં જોડાયેલા રહો એ જ શ્રેષ્ઠ પ્રભુભક્તિ ગણાશે અને ભગવાનને શોધવાની ઝંઝટમાંથી કાયમી છુટકારો મળશે..
જય હો…
બીજો બોધપાઠ આલ્ફા મોલની સામે જોઈને સ્ફૂર્યો હશે? 😉
તે જ્ઞાન સ્થળ તથા કારણની ચોખવટ કરવી જે-તે ભગવાન અને જે-તે ભકતો માટે આઘાતજનક બની શકે છે. એટલે માત્ર જ્ઞાન મેળવીને આગળ વધતા રહો વત્સ.. 😀 😀 😀
(નોંધ – આ ‘વત્સ’ શબ્દ માત્ર સ્પેશીયલ ઇફેક્ટ માટે છે, તેને તેના અર્થ સાથે કોઇ સંબંધ નથી !!!)
ભગવાનને શોધવા કયા પોલીસ્સ્ટેશનમા ફરિયાદ નોધાવાની?
ભગવાન અને પોલિસની સાંઠગાંઠ પહેલેથી છે એટલે કોઇ પોલિસવાળા આપની ફરિયાદ નહી લે. 😉
બગીચાનન્દ્ બાબામંત્ર તંત્રથી શોધી આપશે?
અલ્પજ્ઞાની બગીચાનંદના મત મુજબ હિંદુ ધર્મમાં સ્વને ‘બ્રહ્મ’ અને ‘પરમેશ્વર’નું રૂપ ગણવામાં આવ્યા છે અને જો તેને અનુસરીયે તો ભગવાન આપણી અંદર જ સમાયેલા છે.
એટલે ભગવાનને મેળવી આપતા કોઇપણ ખોટા દાવેદારો કે બાલિસ વાતો કરતા પંથને પકડવા કરતાં દિલને અનુસરીને સુંદર કાર્યમાં જોડાયેલા રહો એ જ શ્રેષ્ઠ પ્રભુભક્તિ ગણાશે અને ભગવાનને શોધવાની ઝંઝટમાંથી કાયમી છુટકારો મળશે..
જય હો…
(જ્ઞાન ન ગમે તો લીધા વગર આગળ વધવાની છુટ છે.. 🙂 )
સરસ વિચારો દર્શિતભાઈ