3rd B’day!

Motu patlu cake
3rd birthday

નોંધ-1 : આ વર્ષે છોટુંની બડ્ડેમાં મોટુ-પતલું ઘણાં હાવી રહ્યા!

નોંધ-2 : વિચાર્યું’તું કે આ વિશે બે શબ્દો લખીશ પણ એ જ વિચાર કરવામાં આ અપડેટ ખેંચાતી જાય છે એટલે આજે બે-ત્રણ ફોટોથી આ કામ પુર્ણ થયું છે તેમ જાણવું.

નોંધ-3 : ઇંટરનેટ વગરની દુનિયા ઘણી સુની-સુની લાગે છે અને મારો મોબાઇલ પણ!

One thought on “3rd B’day!

બોલો, શું કહેવું છે તમારે...