વહી રહી છે જીંદગી..

અચાનક ખોવાઇ જવું, અને એમ જ મળી આવવું! બે વિરુધ્ધ દિશાઓ સ્પર્શીને વહી રહી છે જીંદગી..

બોલો, શું કહેવું છે તમારે...