હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
View all posts by બગીચાનંદ
Published
2 thoughts on “શૂન્ય…”
આ સમયે મગજ શાંત રાખવું ઘણું જ જરુરી છે. એમ તો હિમાલય જઈ કોઈક ગુફા બૂક કરવાનાં વિચારો મને પણ આવ્યા કરે છે અને પાછા જતાં પણ રહે છે 😛
મગજ તો સ્થિર છે પણ વિચારો અનંત કાળમાં ભમી રહ્યા છે..
આ સમયે મગજ શાંત રાખવું ઘણું જ જરુરી છે. એમ તો હિમાલય જઈ કોઈક ગુફા બૂક કરવાનાં વિચારો મને પણ આવ્યા કરે છે અને પાછા જતાં પણ રહે છે 😛
મગજ તો સ્થિર છે પણ વિચારો અનંત કાળમાં ભમી રહ્યા છે..