શૂન્ય…

અંતે તો બધું શુન્યમાં સમાઇ જવાનું છે..

ચારે તરફ ફેલાયેલી મહામારી વચ્ચે હવે વૈરાગ્ય જાગી રહ્યું છે!

2 thoughts on “શૂન્ય…

  1. આ સમયે મગજ શાંત રાખવું ઘણું જ જરુરી છે. એમ તો હિમાલય જઈ કોઈક ગુફા બૂક કરવાનાં વિચારો મને પણ આવ્યા કરે છે અને પાછા જતાં પણ રહે છે 😛

બોલો, શું કહેવું છે તમારે...