~ લેખક અને વાચક વચ્ચેના સંબંધ વિશે સંસારીક વ્યાખ્યાનના જ્ઞાની વકતા શ્રી બગીચાનંદ બાબા દ્વારા કહેવાયેલી જ્ઞાનવાણી ઇ-સંસારની જનતાએ ખાસ જાણવા અને સમજવા જેવી છે..
વક્તાનો પરિચયઃ
– વક્તા શ્રી અલ્પજ્ઞાની બાબા બગીચાનંદ ઇ-સંસારના અનુભવી છે; જેમણે લાખો ભાવકોના ઇ-જન્મનો સાક્ષાત્કાર કરાવ્યો છે અને તેમને સિધ્ધિ અપાવી છે!
~ જો આપ બાબાજીની જ્ઞાનવાણીનો નિયમિત લાભ ઇચ્છતા હોવ તો બાબાજીના ઇ-આશ્રમ મારોબગીચો.કોમ પર ચાલી રહેલા પ્રવચનોમાં ગમે ત્યારે ભાગ લઇને આપની ઇ-આત્માનું કલ્યાણ કરી શકો છો!!
વધુ માહિતી કે સંપર્ક માટે લખો;
પ્રતિ..
શ્રી આશ્રમ વ્યવસ્થાપક,
મારોબગીચો.કોમ
આંતરઝાળની અંદર, ગુજરાતી વિભાગ,
હંમેશા ઓનલાઇન રસ્તો, ભારતવર્ષ
ઇ-સંપર્કકડી: mail@marobagicho.com
શ્રી ભાવકો જોગ:
બાબા બગીચાનંદની અંગત સલાહ મેળવવા કે દિવ્ય ગ્રીન પદ્ધતિથી સમસ્યાનો હલ કે ઇ-માર્ગદર્શન મેળવવા માટે તેમના અંગત સંપર્ક bagichanand@marobagicho.com પર જ ટપાલ લખવી. 🙏
“ઇ-સંસારની સર્વે ઇ-આત્માનું કલ્યાણ એ જ બાબા બગીચાનંદનો જીવન ધ્યેય“
હરિઓમ… તત્ સત્…..
🙂
બાબાજી કી બૂટી. બાબાજી આપ મહાન છો. જુઓ: https://www.youtube.com/watch?v=Ah_xyj4qIvU
આભાર વત્સ. ઇ-કલ્યાણં ભવ: ……
ઇ-સંસારની સર્વે ઇ-આત્માનું કલ્યાણ એ જ બાબા બગીચાનંદનો જીવન ધ્યેય…
બાબા (જી, લોગ) આપ અબતક કહા થે !! કિરપા કરના
બાબા કે યહ બગીચેમેં રોજ સુબહ આતે રેહના ઔર કોમેન્ટ કરતે રેહના, કિરપા સદૈવ બની રહેગી..
બાબા બગીચાનંદ 🙂
બાબાજી એટલે તમારો અને મારો સંબંધ પણ ફક્ત કોમેન્ટ સુધી જ મર્યાદિત રહેશે …. એમ જ ને ?
છે તો એમ જ. 🙂 આપને એક ઇમેલ કર્યો છે. જોઇ લેશો.